શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી હોય
ભગવાન વેદવ્યાસ ની વાણી કાવ્યદ્રષ્ટિ એ તો રસભરી છે જ પરંતુ તેની સાથે એ વાણીરૂપી કુંદન માં જે હીરા જડેલા છે તે પણ તેજસ્વિતાદિ ગુણો માં કઈ જેવા તેવા નથી
મહાભારત સેતુબંધ રામેશ્વર થી હિમાલય સુધી સૌને માટે એકસરખો જ પ્રમાણભૂત કેમ મનાય છે ? તો તેનું કારણ એ છે કે પાંડવો નો કાળ એ ભારતવર્ષ નો ભાગ્યોદય નો કાળ હતો ભરતખંડ ના બહાર ના રાષ્ટ્રો માં ભારતવર્ષે ને અગ્રસ્થાન મળેલું હતું ....
ઇતિહાસ કિંવા , તત્વજ્ઞાન તરીકે પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ નું જ્ઞાન પ્રાપ્ત આપણે મહાભારત ગ્રંથ માંથી મળે છે .....
ભારત ભૂમિ માં ચારેય તરફ હિન્દૂસમાજ આર્યસમાજ માં ફેલાયેલો છે આજ થી વર્ષો પૂર્વે ધર્મ નીતિ અને વ્યવહાર માં તથા રાજનીતિ શીખવવામાં પણ મહાભારત ગ્રંથ ઉત્તમ કારણભૂત થયેલો છે
બારમી સદી ના અરસા માં જે ધર્મ જાગૃતિ થયેલી તેમાં મહાભારત માની જ કથાઓ ઐતિહાસિક હકીકતો ના રૂપ માં છોકરા ને ભણાવતા હતા પણ સમય નું ચક્ર બદલી
આજ ના યુગ માં માનવ આપણો ઇતિહાસ પાછળ મૂકી ને નવા ધર્મ નીતિ અને વ્યવહાર ને અપનાવી રહ્યા છે ....
.મહાભારત ગ્રંથ માં નાયક-ઉપનાયક વગેરે મહાપુરુષૉ ની જીવન લીલા આપણા માટે એક ઉત્તમ ઉદાહરણ છે...
નોંધઃ માટે આપણે સૌએ આવનારા સમય માં આપણે આપણી આવનારી પેઢી ના ભવિષ્ય ની ચિંતા હેતુ આપણા હિન્દૂ સમાજ ની જાણકારી તેના પાત્રો ની ઓળખાણ આપણે સૌએ આવનારા
શિક્ષણ માં ઉપયોગ લઇ નાના બાળકો થી વૃધ્ધા આવસ્થા સુધી માનવ કલ્યાણ હેતુ મહાભારત ગ્રંથ નો સારી રીતે પરિચય કરવો અને કરવો જોઈએ .........
આવી અનનવી માહિતી અને ઇતિહાસ જાણવા
અમારા પેજ ને like કરો share અને follow કરવાનું ચુકતા નહી ........

Comments
Post a Comment