Skip to main content

Posts

Showing posts with the label bhagwan datatreya history part 2

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા part 2... નહિ જાણિ હોય આવિ કથા કયાય

  જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા  part 2... નહિ જાણિ હોય આવિ કથા કયાય  એક સમયે એ બ્રહ્માજી બ્રહ્મલોક માં ધ્યાન માં લીન હતા ત્યારે ત્યાં ભગવાન શંકર પધાર્યા અને બ્રહ્માજી નું ધ્યાન ક્યારે તૂટે તેની રાહ જોવા લાગ્યા પરંતુ બ્રહ્મદેવે પોતાની આંખ ન ખોલી. સમય વધવા લાગ્યો પણ બ્રહ્માજી ધ્યાન માં લીન હતા.હવે ભગવાન શંકર ની શાંતિ નું બાણ તૂટવા લાગ્યું અને ડમરુ વગાડી ને જગાડવાનું પ્રયાસ કર્યો. પણ બ્રહ્મા ની આંખ ના ખુલી પણ જ્યારે બ્રહ્મા ની આંખ ખુલી ત્યારે તેને ભગવાન શિવજી ની માફી માંગી . પણ શિવજી ને શાંત ન કરો શક્યા ત્યારે બ્રહ્મા એ ભગવાન સત્યનારાયણ નું સ્મરણ કર્યું . ભગવાન વિષ્ણુ એ શિવજી ના ક્રોધ ને શાંત કર્યો . પણ તેનો અંશ અડધા થી વધારે નષ્ટ થઈ ચૂક્યો હતો .ત્યારે દેવી અનસૂયા ના ત્રણેય બાળકો માં બે શિશુ અર્થાત્ ચંદ્ર દેવ અને દુર્વાસા ને જન્મ દીધો (મહર્ષિ દૂર્વાસા મોટા અને ચંદ્રમા બીજા સ્થાન ના પુત્ર હતા )જ્યારે ત્રીજા શિશુ અર્થાત્ ભગવાન દત્તાત્રેય નો જન્મ નતો થયો પણ માટે અનસૂયા ને પ્રસવપિડા થય રહી હતી. ત્યારે બ્રહ્મા અને શિવજી ને બધી વાત સમજ આવી અને ત્યારે તેને પોતાનો અંશ મોકલી જેના...