Skip to main content

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા

જાણો ભગવાન દત્તાત્રેય ની જન્મકથા ...શું છે તેનો મહિમા 


 


 

 

 ભગવાન દત્તાત્રેય મહર્ષિ અત્રિ અને તેની સહધર્મિણી અનસૂયા માતા ના પુત્ર હતા . મહર્ષિ અત્રિ  નું સપ્તઋષિ માં સ્થાન છે . અને અને માતા અનસૂયા સતીત્વ ના રૂપ માં વિધ્યમાન છે . 

 ભગવાન દત્તાત્રેય ને બે ભાઈ હતા ઋષિ દુર્વાસા અને ચંદ્રમા 

 પૌરાણિક ઇતિહાસ માં પવિત્ર અને પતિવ્રતા માં દેવી અનસૂયા અને તેના પતિ મહર્ષિ અત્રિ નું મુખ્ય સ્થાન છે .



 પૌરાણિક કથા અનુસાર એક સમય એ માતા અનુસૂયા ને ઈચ્છા થાય કે તેના ઘરે બ્રહ્મા.વિષ્ણુ.અને મહેશ જેવા પુત્ર ની પ્રાપ્તિ થાય તે માટે તેને કઠોર તપ કરવા માંડીયું આ જોઈ ત્રણેય દેવી સરસ્વતી. દેવી લક્ષ્મી , દેવી પાર્વતી ની ચિંત્તા મા  વધારો થયો [ કારણ કે ભગવાન બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ જેવું સંસાર માં બીજું કોઈ છે જ નહીં ] આથી દેવીઓ ચિંત્તા માં મુકાણી ત્યાર બાદ દેવીઓ એ ત્રણેય દેવ ને પ્રાથના કરીકે તમે ત્રિદેવ ભૂલોક માં જાવ અને પવિત્ર અને પતિવ્રતા દેવી અનસૂયા ની આપ ત્રિદેવ પરીક્ષા કરો .

 આ વાત માની ત્રિદેવ પૃથ્વી લોક પર પધારિયા પછી ત્રિદેવો એ સન્યાસી નું રૂપ ધરી માતા અનસૂયા ની પરીક્ષા લેવા ગયા. 

માતા અનસૂયા પાસે ભિક્ષા માંગી પણ એક શર્ત મુકી કે તમારે અમને નગ્ન અવસ્થામાં ભિક્ષા આપવી .

[ કારણ કે ત્રિદેવો દેવી અનસૂયા ની પરીક્ષા લેતા હતા. ] પણ માતા અનસૂયા આ વાત સાંભળી થોડા હચમચી ગયા પણ ત્રણેય સન્યાસી જીદ પર છે કે તમે અમને નગ્ન અવસ્થામાં ભિક્ષા આપો તોજ અમે ગ્રહણ કરીશું પણ માતા અનસૂયા સતીત્વ નો આધાર છે. 

તે જાણી ને તેને હાથ માં જળ ની અંજલિ ભરી મંત્ર નો જાપ કરી ને ત્રણેય સન્યાસી ઉપર છાટીયું ત્યાંતો ત્રણેય  સન્યાસી નાના બાળ રૂપ માં આવી ગયા ત્યાર બાદ માતા અનસૂયા એ ત્રણેય બાળકો ને ભિક્ષા ના રુપ માં સ્તનપાન કરાવ્યુ ત્યાર બાદ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાછા સ્વર્ગલોક ન જઈ શક્યાં.

 ત્રણેય દેવો ની પત્નીઓ ચિંત્તાતૂર બની દેવી અનસૂયા પાસે આવી અને આગ્રહ કરીઓ કે તેના પતિઓ ને સોંપી દે માતા અનસૂયા અને મહર્ષિ અત્રિ એ વાત માની  લીધી પરંતુ માતા અનસૂયા એ કીધું કે ત્રિદેવો એ મારુ સ્તનપાન કર્યું છે. 

તેથી કોઈ ના કોઈ રૂપ માં મારી પાસે રહેવુ પડશે. માતા અનસૂયા ની વાત માંની  ત્રિદેવો એ માતા ના ગર્ભ માં ભગવાન દત્તાત્રેય,દુર્વાસા અને ચંદ્રમા ના રૂપ માં પોતાના અવતારો ને સ્થાપિત કાર્ય જેમાં ભગવાન દત્તાત્રેય ત્રણેય દેવો ના અવતાર થયા ભગવાન દત્તાત્રેય ને શરીર એક હતું પણ ત્રણ મસ્તક અને છ હાથ છે, 

વિશેષ રૂપ થી ભગવાન દત્તાત્રેય વિષ્ણુ ના અવતાર મનાય છે.



 

જય ભગવાન દત્તાત્રેય 

જય ગિરનારી 

જય નવનાથ 

જય ભવનાથ મહાદેવ:


ક્રમશ ...........


આવી અનનાવી માહિતી મેળવવા માટે અમારા page ને like કરો share કરો અને FOLLOW કરવાનું ચૂકશો નહિ............

    

Comments

Popular posts from this blog

શું છે મહાભારત નો ઇતિહાસ ? કર્મ અને જીવન ની લીલા । જાણવા માટે અહીં ક્લિક કરો

  મહાભારત એટલે શું ?? મહાભારત એટલે ભારતવર્ષ ના સર્વે પ્રાંતોના કવિ પુરાણી કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે .  તે એક એવો ગ્રંથ છે કે જે હિમાલય થી કન્યાકુમારી સુધી અને સિંધૂ થી તે બ્રહ્મપુત્રા  સુધી ના પ્રાચીનકાળ ના છપ્પને દેશો માં અબાલવૃધ્ધ -સર્વ  કોઈ ને એક સરખો પ્રિય થયેલો છે.  રાષ્ટ્ર ના લોકો ના વ્યવહાર માં રોજ રોજ જે અનેક પ્રકાર ના પ્રસંગો ઉભા થયા કરે છે અને જે જે સંકટોમાંથી પાર પડવું પડે  છે  અને જીવન માં વિઘ્નો અને સુખ દુ:ખો નો અનુભવ કરવો પડે છે તેનું નિવારણ મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  એટલું જ નહિ અસંખ્ય પ્રસંગો માં મનુષ્ય માત્ર માં કેવું વર્તન રાખવું જેથી લોક પરલોક માં તેનું કલ્યાણ થાય તેનું વર્ણન મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.  અનેક મહત્ત્વોના પ્રશ્નોના ઉકેલ ભગવાન વેદવ્યાસે પોતાની સાહજિક અને સરળભાષામાં પ્રસાદિક વાણી માં અને નાનું બાળક પણ સમજી શકે એવા રૂપ માં અત્યંત સુંદર અને માર્મિક રીતે આપ્યો છે ... ક્રમશઃ ...... આવી અનનવી જાણકારી અને ઇતિહાસ ની માહિતી માટે અમારા પેજ ને like કરો અને share કરો ,,, અન...

શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી હોય

 શું છે મહાભારત નો ઇતિહાસ ? પાર્ટ 2 આ કથા તમે ક્યાંય નહિ સાંભળી  હોય  ભગવાન વેદવ્યાસ ની વાણી કાવ્યદ્રષ્ટિ એ તો રસભરી છે જ પરંતુ તેની સાથે એ વાણીરૂપી કુંદન માં જે હીરા જડેલા છે તે પણ તેજસ્વિતાદિ ગુણો  માં કઈ જેવા તેવા નથી  મહાભારત સેતુબંધ રામેશ્વર થી હિમાલય સુધી સૌને માટે એકસરખો જ પ્રમાણભૂત કેમ મનાય છે ? તો તેનું કારણ એ છે કે પાંડવો નો કાળ એ ભારતવર્ષ નો ભાગ્યોદય નો કાળ હતો ભરતખંડ ના બહાર ના રાષ્ટ્રો માં ભારતવર્ષે ને અગ્રસ્થાન મળેલું હતું .... ઇતિહાસ કિંવા , તત્વજ્ઞાન તરીકે પ્રાચીન શાસ્ત્રીય પરિભાષા મુજબ ધર્મ , અર્થ , કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ નું જ્ઞાન પ્રાપ્ત આપણે મહાભારત ગ્રંથ માંથી મળે છે ..... ભારત ભૂમિ માં ચારેય તરફ હિન્દૂસમાજ આર્યસમાજ માં ફેલાયેલો છે આજ થી વર્ષો પૂર્વે ધર્મ નીતિ અને વ્યવહાર માં તથા રાજનીતિ શીખવવામાં પણ મહાભારત ગ્રંથ ઉત્તમ કારણભૂત થયેલો છે  બારમી  સદી   ના અરસા માં જે ધર્મ જાગૃતિ થયેલી તેમાં મહાભારત માની જ કથાઓ ઐતિહાસિક હકીકતો ના રૂપ માં છોકરા ને ભણાવતા હતા પણ સમય નું ચક્ર બદલી   આજ ના યુગ માં માનવ આપ...