મહાભારત એટલે શું ??
મહાભારત એટલે ભારતવર્ષ ના સર્વે પ્રાંતોના કવિ પુરાણી કીર્તનકાર વગેરે પોતાના કાવ્ય કથા અને કીર્તન રસપૂર્વક કરતા આવ્યા છે .
તે એક એવો ગ્રંથ છે કે જે હિમાલય થી કન્યાકુમારી સુધી અને સિંધૂ થી તે બ્રહ્મપુત્રા સુધી ના પ્રાચીનકાળ ના છપ્પને દેશો માં અબાલવૃધ્ધ -સર્વ કોઈ ને એક સરખો પ્રિય થયેલો છે.
રાષ્ટ્ર ના લોકો ના વ્યવહાર માં રોજ રોજ જે અનેક પ્રકાર ના પ્રસંગો ઉભા થયા કરે છે અને જે જે સંકટોમાંથી પાર પડવું પડે છે અને જીવન માં વિઘ્નો અને સુખ દુ:ખો નો અનુભવ કરવો પડે છે તેનું નિવારણ મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.
એટલું જ નહિ અસંખ્ય પ્રસંગો માં મનુષ્ય માત્ર માં કેવું વર્તન રાખવું જેથી લોક પરલોક માં તેનું કલ્યાણ થાય તેનું વર્ણન મહાભારત ગ્રંથ માં જોવા મળે છે.
અનેક મહત્ત્વોના પ્રશ્નોના ઉકેલ ભગવાન વેદવ્યાસે પોતાની સાહજિક અને સરળભાષામાં પ્રસાદિક વાણી માં અને નાનું બાળક પણ સમજી શકે એવા રૂપ માં અત્યંત સુંદર અને માર્મિક રીતે આપ્યો છે ...
ક્રમશઃ ......
આવી અનનવી જાણકારી અને ઇતિહાસ ની માહિતી માટે અમારા પેજ ને like કરો અને share કરો ,,,
અને follow કરવાનું ભૂલતા નઈ ....

Comments
Post a Comment